Police Bharti Physical Test Notification 2021

Gujarat Police Recruitment Board – GPRB announced published an important notification for Police Bharti 2021. As per this notification, Physical Efficiency Test (PET) for Police Bharti 2021 at Police Head Quarter, Bharuch, Kheda, Surendranagar, Amreli & SRPF Group -1, Vav Surat are Postponed due to heavy rain in Gujarat. New date for above said test shall notify soon by Gujarat Police Recruitment Board. Stay tuned with us for latest updates on Gujarat Police Bharti 2021.

➡️ 😱 જબરદસ્ત ડીલ!😱

➡️ 10 હજાર રૂ સસ્તામાં ખરીદો OnePlus નો શાનદાર 5G સ્માર્ટફોન

શાનદાર ડીલ આવી ગઈ છે. વનપ્લસ 9 પ્રો 5G પર મળનાર આ ઓફર ફોનના બે વેરિએન્ટ (8જીબી+128જીબી અને 12જીબી+256જીબી) પર ઉપલબ્ધ છે. જો તમે ફોનને એક્સચેન્જ ઓફર હેઠળ ખરીદો છો તો તમને 19950 રૂપિયા સુધીનો વધારાનો ફાયદો થઈ શકે છે.

નવી દિલ્હીઃ વનપ્લસના 5G સ્માર્ટફોન OnePlus 9 Pro પર શાનદાર ડીલ મળી રહી છે. એમેઝોન ઈન્ડિયા પર ફોનને તમે 10 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકો છો. 10 હજાર રૂપિયાની આ છૂટમાં 5 હજાર રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ અને  ICICI બેન્કના ક્રેડિટ/ડેવિડ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળનાર 5 હજારનું તત્કાળ ડિસ્કાઉન્ટ સામેલ છે.

વનપ્લસ 9 પ્રો 5G પર મળનાર આ ઓફર ફોનના બે વેરિએન્ટ (8જીબી+128જીબી અને 12જીબી+256જીબી) પર ઉપલબ્ધ છે. જો તમે ફોનને એક્સચેન્જ ઓફર હેઠળ ખરીદો છો તો તમને 19950 રૂપિયા સુધીનો વધારાનો ફાયદો થઈ શકે છે. ફોનને તમે આકર્ષક નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો.

વનપ્લસ 9 પ્રો 5G ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 3216×1440 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.7 ઇંચની LTPO ફ્લૂઇડ AMOLED LTPO ડિપ્લ્સે આપી રહી છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 20.1:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. વનપ્લસનો આ ફોન 8જીબી અને 12 જીબી રેમ વિકલ્પમાં હાજર છે. 256જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં પ્રોસેસર તરીકે ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 ચિપસેટ આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો, એક 8 મેગાપિક્સલનો ટેલિફોટોકેમેરો અને એક 2 મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે ફોનમાં તમને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે.

ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં  4500mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી વોર્પ ચાર્જ 65T ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ સિવાય ફોનમાં તમને 50 વોટનો વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ OxygenOS પર કામ કરે છે.

Post details

  • Name of posts affected:
    • Police Constable / Lok rakshak (Advt. No.: LRB/201819/1)
    • PSI, ASI, IO, AIO (Advt. No.: PSIRB/202021/1)
:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૧/૧૨/૨૦૨૧ ::
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, નડિયાદ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

Important Links

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: